Experience world-class amenities designed to maximize your productivity and comfort. Every detail is crafted to create the perfect study environment.
Spacious Desk
Eye Protection
Power Socket
Air-Conditioned
Pin Board
Lunch Room
Every seat comes equipped with carefully selected amenities to enhance your study experience and boost productivity.
Spacious desks provide ample room for books and laptops, boosting focus and productivity.
Personal lockers offer secure storage, keeping your belongings safe during focused study.
Cold, Normal, and Warm options available
Eye-friendly lighting reduces glare, minimizes strain, and supports extended study and focus.
Every seat has a dedicated charging socket, keeping devices powered for uninterrupted study.
A comfortable, climate-controlled environment ensures optimal focus throughout your study sessions.
Each seat has a personal pin board for notes and study plans within reach.
Dedicated lunch room provides a relaxing space to enjoy meals and recharge.
24/7 CCTV surveillance ensures a safe and secure study environment for all.
Choose from premium and deluxe rooms tailored to your comfort and study needs.
1Gbps fiber with zero throttling ensures seamless online access for research and study.
Access your study space anytime, day or night, for ultimate flexibility.
Flexible membership plans designed to suit your study schedule and budget.
A calm and focused environment crafted to enhance concentration and productivity.
Dedicated silent zones for distraction-free study and maximum focus.
મેનેજમેન્ટ માંગે ત્યારે ફીની રસીદ બતાવવી ફરજિયાત છે. અને લાઈબ્રેરીના સંપૂર્ણ એરિયામાં પોતાનો મોબાઈલ મ્યુટ (Mute) રાખવો. (વાઈબ્રન્ટ નહિ).
પાન મસાલા (માવો) ખાઈને થુંકવાની સખત રીતે મનાઈ છે. કચરો કચરાપેટીમાં જ નાખવો. અને અંદર ગુપ-સૂપ વાતો કરવી નહિ.
મેનેજમેન્ટ દ્રારા આપને જે સીટ ફાળવવામાં આવેલ છે તેજ સીટ પર બેસવું. અને મેનેજમેન્ટ તમારી સહમતી વગર પણ તમારી સીટ પર અન્ય વિદ્યાર્થીને બેસાડી શકે છે.
લંચ રૂમ સીવાય ડેસ્ક પર કઈપણ સ્મેલ આવે તેવા - ચોકલેટ, ડ્રાયફુટ, સોપારી કે કઈપણ વસ્તુ ખાવા-પીવાની સખત મનાઈ છે (પાણી સિવાય).
પોતાના વાહન ની જવાબદારી વિદ્યાર્થી ની રહેશે. અને પોતાનું વાહન કોઈ ને અડચણરૂપ ના થાય તેવી રીતે પાર્ક કરવું.
જો તમારી સીટ રિઝર્વ પ્લાન માં હોય તો તમે તેમને બીજી સીટ માં ટ્રાન્સફર થવાની વિનંતી કરી શકો છો.
પોતાની સીટ છોડતી વખતે પોતાની લાઈટ બંદ કરવી અને ખુરશી ને અંદર ધકેલીને જ બહાર જવું. અને Revolving ખુરશી વધારે પડતી પાછળ કરી બેસી શકાશે નહિ.
જો લાઈબ્રેરીમાં કોઈનો ફોન આવે તો ધીમા અવાજે પણ ઉપાડવો નહિ. દરવાજાની બહાર જઈ ને જ ફોન ઉપાડવો.
લાઇબ્રેરી છોડતી વખતે પોતાના પુસ્તકો લઈ જવા પાછળથી મેનેજમેન્ટની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી.
પોતાની સીટના લોકર ઉપર એકસ્ટ્રા બૂક્સ મૂકવી નહીં સ્ટોરેજ માં આવે તેટલી જ બૂક્સ લાઈબ્રેરીમાં લાવવી.
લાઈબ્રેરીના કોઈપણ સંસાધન જેમ કે ટયુબ, ખુરશીને નુકશાન કે પોતાના ડેસ્ક ઉપર કોઈપણ પ્રકારનું લખાણ લખવું નહી.
લાઈબ્રેરીમાં જો કોઈ તમારા મિત્રો હોય તો તેના ડેસ્ક આગળ જઈને ઉભા રહીને ધીમા અવાજે પણ વાતો કરવી નહી.
શક્ય હોય ત્યાં સુધી વારંવાર બહાર અવર જવર કરવી નહી હંમેશા શોભે તેવી રીતે શિસ્તમાં બેસવું.
લાઈબ્રેરી માં એડમીશન પૂરું થયા પછી પોતાની બુક્સ / સામાન વધુમાં વધુ ૨ દિવસ સુધી લઈ જવો પાછળ થી થી મૅનેજમેન્ટ ની જવાબદારી રહેશે નહિ.
લાઈબ્રેરી ના કોઈ પણ સ્ટાફ સાથે ગેરવર્તુણુક કરશે તો તેમનું તાત્કાલિક ધોરણે એડમિશન રદ થશે.
લાઈબ્રેરી એરિયા ની બહાર લાઈબ્રેરી મેનેજમેન્ટની વિદ્યાર્થી ની કોઈ પણ જવાબદારી રહેશે નહિ.
જો રાત્રિ વાંચન દરમ્યાન અસભ્યતા કે લાઈબ્રેરી ના નિયમો નું ઉલ્લંઘન કરતા ધ્યાને આવ્યા તો બીજા જ દિવસે રિફંડ આપ્યા વગર એડમિશન રદ કરી દેવામાં આવશે.
જો તમે ટિફિન લઈને આવો છો તો સાચવવાની જવાબદારી તમારી રહેશે.
શક્ય હોય એટલું મિત્રો જોડે બેસવાનું ટાળવું. કોઈ બીજા મિત્રને વાંચવામાં ખલેલ ના પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું.
ઉપરના કોઈપણ નિયમનો ભંગ થતા જણાતો હોય કે તમને કોઈ સાથી મિત્ર દ્વારા ખલેલ પહોંચતી હોય તો તેમનો સીટ નંબર અને સમસ્યા લખીને રિસેપ્શનમાં ચિઠ્ઠી આપી જવી, તમારી માહિતી ગોપનીય રહેશે.
જ્યારે પણ કોઈ નિયમ ભંગ થતા મેનેજમેન્ટ દ્વારા ટકોર કરવામાં આવે છે ત્યારે ખોટું લગાક્યા વગર પોતાની ભૂલ સુધારવી હિતાવહ છે.
ઉપરના કોઈપણ નિયમનો ભંગ થશે તો રીફંડ આપ્યા વગર તાત્કાલીક એડમિશન રદ કરવામાં આવશે જેની નોંધ લેવી.
વિદ્યાર્થીને કંઈપણ સમસ્યા હોય કે લાઈબ્રેરી બાબતે કંઈપણ સલાહ સૂચન હંમેશા માટે આવકાર્ય છે.
રીસેપ્શન દ્વારા તમારી સમસ્યાનું નિવારણ થતુ નથી તો લાઈબ્રેરીના મેનેજમેન્ટને વોટ્સઅપ દ્વારા જાણ કરવી.